ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

મા. રાષ્ટ્રપતિશ્રી
મા. કાયદામંત્રી
મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ
મા. વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

નાણાંકીય અરજી
નાણાંકીય નિવેદન
નાણાંકીય પ્રસ્તાવ
નાણાંકીય આવેદનપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

26 જાન્યુઆરી, 1948
23 એપ્રિલ, 1949
24 જાન્યુઆરી, 1950
15 જુલાઈ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-166
અનુચ્છેદ-177
અનુચ્છેદ-167
અનુચ્છેદ-168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP