ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? કેન્દ્રીય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રીય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 10 20 30 25 10 20 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? કરમાંથી વસૂલાત આકસ્મિક નિધિ નાણાપંચ સંમિત નિધિ કરમાંથી વસૂલાત આકસ્મિક નિધિ નાણાપંચ સંમિત નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP