ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-51ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. અજયકુમાર ત્રિપાઠી દિલીપ બી. ભોંસલે પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ અજયકુમાર ત્રિપાઠી દિલીપ બી. ભોંસલે પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? સમય નિશ્ચિત નથી ચાર મહિના છ મહિના આઠ મહિના સમય નિશ્ચિત નથી ચાર મહિના છ મહિના આઠ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP