GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? IRDA SEBI CIBIL RBI IRDA SEBI CIBIL RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન સતત ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માર્કેટિંગ મિક્સના વિસ્તૃત ચાર પીલર્સ કયા છે ? ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મૂડી અંદાજપત્ર શાની સાથે જોડાયેલું છે ? આપેલ તમામ ટૂંકાગાળાની મિલકતો સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો આપેલ તમામ ટૂંકાગાળાની મિલકતો સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 NABARDની સ્થાપના ક્યારે થઈ હતી ? 1980 1986 1984 1982 1980 1986 1984 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP