ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

રાષ્ટ્રપતિ
સંસદ
નાણા સચિવ
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
અંદાજપત્ર સરભર રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

એકેય નહીં
9 ડીસેમ્બર 1946
26 જાન્યુઆરી 1950
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ – 32
અનુચ્છેદ – 217
અનુચ્છેદ – 226
અનુચ્છેદ – 227

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP