કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ 'ડોરસ્ટેપ હેલ્થકેર' યોજનાનો પ્રારંભ કર્યો છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? જગદીશ ભગવતી આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી સી.રંગરાજન જગદીશ ભગવતી આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી સી.રંગરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સુજલામ અભિયાન શરૂ કર્યું ? ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નિરજ ચોપરા ભારતના કયા રાજ્યના ખેલાડી છે? મેઘાલય હરિયાણા ઉત્તરાખંડ આસામ મેઘાલય હરિયાણા ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 342 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ? 9મી વખત 10મી વખત 8મી વખત 11મી વખત 9મી વખત 10મી વખત 8મી વખત 11મી વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP