GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. સાળંગપુર બોચાસણ ગોંડલ ગઢડા સાળંગપુર બોચાસણ ગોંડલ ગઢડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. નર્મદ શામળ પ્રેમાનંદ અખો નર્મદ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2005 2002 2004 2006 2005 2002 2004 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give synonym of: ‘Contemplate' Meditate Menuplate Condemn None of the listed here Meditate Menuplate Condemn None of the listed here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Rename Edit Change Modify Rename Edit Change Modify ANSWER DOWNLOAD GUJARATI MCQ APP