કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે ભારતના કયા રાજ્યના પ્રસિધ્ધ બોકસર છે ? ત્રિપુરા મણિપુર આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? હરિયાણા કેરળ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા કેરળ ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ક્યા વર્ષ સુધીમાં તમામ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા પ્રદાન કરવામાં આવશે ? વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ? 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP