કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતીય નૌસેનાએ ક્યા દેશ સાથે નૌસેના સહયોગ માટે 'જોઈન્ટ ગાઈડન્સ' (સંયુક્ત માર્ગદર્શન) પર હસ્તાક્ષર કર્યા ?

જાપાન
બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ
શ્રીમતી નિર્મલા સીતારામન
શ્રી અમિતભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપેલ પૈકી કોઈ નહીં
વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP