કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં હાકૈડા હિચિમેલા ક્યા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા ? ઝામ્બિયા ઈરાન મ્યાનમાર નાઈજીરિયા ઝામ્બિયા ઈરાન મ્યાનમાર નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? બાંગ્લાદેશ ચીન શ્રીલંકા જાપાન બાંગ્લાદેશ ચીન શ્રીલંકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 141માં 113માં 122માં 108માં 141માં 113માં 122માં 108માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહારાજા રણજીત સિંહ નીચેનામાંથી કયા રજવાડા સાથે સંકળાયેલા છે ? પેશાવર ગુજરાનવાલા લખનૌ શ્રીનગર પેશાવર ગુજરાનવાલા લખનૌ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ? વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP