કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ?

વિયેતનામ
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ?

8 કિ.મી.
10કિ.મી.
5 કિ.મી.
12 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ?

વર્ષ 1977
વર્ષ 1971
વર્ષ 1991
વર્ષ 1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશ્વના બીજા સૌથી મોટા રિફર્બિશ્ડ અત્યાધુનિક નેશનલ જીન બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ઉત્તર પ્રદેશ
હરિયાણા
લદાખ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP