ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

ગોવિંદરાજ
કુમારપાળ
વસ્તુપાળ
નાગભટ્ટ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

હેમચંદ્રસૂરી
દેવચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ?

સુલકા
સોરઠ
સેરોસ્ટસ
સુરાષ્ટ્રીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP