કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 110 કરોડ 102 કરોડ 85 કરોડ 96 કરોડ 110 કરોડ 102 કરોડ 85 કરોડ 96 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ નીરજ ચોપરાના સન્માનમાં ક્યા દિવસે જૈવલિન થ્રો ડે મનાવવાની ઘોષણા કરી ? 7 જાન્યુઆરી 7 ઓગસ્ટ 7 ડિસેમ્બર 7 જુલાઈ 7 જાન્યુઆરી 7 ઓગસ્ટ 7 ડિસેમ્બર 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ? શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મિલખા સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યા વર્ષને શાંતિ અને વિશ્વાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું ? 2021 2022 2020 2023 2021 2022 2020 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ? બંગાળની ખાડી અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્રમાં હિન્દ મહાસાગર બંગાળની ખાડી અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્રમાં હિન્દ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP