ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? ચૌથ મુલ્કગીરી ભાગ સરદેશમુખી ચૌથ મુલ્કગીરી ભાગ સરદેશમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન દાંડીયાત્રા હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન દાંડીયાત્રા હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ભાવનગર પંચમહાલ રાજપીપળા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને શું કહેવાય ? બલી કરંજ ભાગ બટાઈ સદભાગા બલી કરંજ ભાગ બટાઈ સદભાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચંપત રાય રાઉ કરણસિંહ ચક્રધ્વજ રામસિંહ ચંપત રાય રાઉ કરણસિંહ ચક્રધ્વજ રામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP