કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેત૨માં ક્યા રાજ્યે માઈક્રોફાઈનાન્સ પ્રોત્સાહન અને રાહત યોજનાની ઘોષણા કરી છે ? મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ હરિયાણા મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ? વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? ACAR ISRO IMD IRDA ACAR ISRO IMD IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ રાજ્યસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 51 187 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 41 385 વિરુધ્ધ 0 187 વિરુધ્ધ 51 187 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, દર વર્ષે ક્યા દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે) મનાવાશે ? 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 17 ઓગસ્ટ 7 ઓગસ્ટ 12 ઓગસ્ટ 14 ઓગસ્ટ 17 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આયોજિત G20 સાંસ્કૃતિક મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા દેશે કરી ? ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ઈટાલી ભારત અમેરિકા ઈંગ્લેન્ડ ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP