કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ ક્યા બની રહ્યું છે ? ન્યૂયોર્ક ટોક્યો સીડની દુબઈ ન્યૂયોર્ક ટોક્યો સીડની દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પૂરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચયો છે. આ અગાઉ ભારતે કયા વર્ષે હોકીમાં મેડલ જીત્યો હતો ? 1980 1970 1990 1965 1980 1970 1990 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ? શ્રી બલબીર સિંઘ શ્રી ચરણજીત સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી બલબીર સિંઘ શ્રી ચરણજીત સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ? વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કસ્તિબાજ શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 57 કિગ્રા 63 કિગ્રા 61 કિગ્રા 69 કિગ્રા 57 કિગ્રા 63 કિગ્રા 61 કિગ્રા 69 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અમુક બાબતોમાં આરોપીને સજા માફ કરવાની (ક્ષમાદાન શક્તિ) સત્તા આપવામાં આવી છે ? અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 73 અનુચ્છેદ – 74 અનુચ્છેદ – 72 અનુચ્છેદ – 75 અનુચ્છેદ – 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP