સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો આપેલા અપૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે આવતી સંખ્યા કઈ ?17/19, 10/13, 13/15, 2/9, 3/8 2/9 13/15 3/8 10/13 2/9 13/15 3/8 10/13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 1/3 1/8 6/20 3/5 1/3 1/8 6/20 3/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 85 1009 169 43 85 1009 169 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 3 2 0(zero) 5 3 2 0(zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ ? 5009.99 5009.92 5.0099 509.99 5009.99 5009.92 5.0099 509.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 200 400 300 500 200 400 300 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP