Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર સાવરકર લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ ફૂટબોલ લોન ટેનિસ બેડમિંટન ટેબલ ટેનિસ ફૂટબોલ લોન ટેનિસ બેડમિંટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ? 1400 કિ.મી. 1600 કિ.મી. 1500 કિ.મી. 1700 કિ.મી. 1400 કિ.મી. 1600 કિ.મી. 1500 કિ.મી. 1700 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 1, 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 2, 3, 4 1, 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 42 કલમ 43 કલમ 44 કલમ 45 કલમ 42 કલમ 43 કલમ 44 કલમ 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? પિતા – પુત્ર દાદા – પૌત્ર સસરા - જમાઈ કાકા – ભત્રીજા પિતા – પુત્ર દાદા – પૌત્ર સસરા - જમાઈ કાકા – ભત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP