Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ? 1400 કિ.મી. 1700 કિ.મી. 1500 કિ.મી. 1600 કિ.મી. 1400 કિ.મી. 1700 કિ.મી. 1500 કિ.મી. 1600 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ? ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? દાહોદ આગ્રા દિલ્હી દોલતાબાદ દાહોદ આગ્રા દિલ્હી દોલતાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? મચ્છુ ડેમ દાંતીવાડા ડેમ કડાણા ડેમ ભાદર ડેમ મચ્છુ ડેમ દાંતીવાડા ડેમ કડાણા ડેમ ભાદર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કાકરાપારમાં શું છે ? વિન્ડ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP