Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? મરક્યુરી લીડ મેગ્નેશિયમ સોડિયમ મરક્યુરી લીડ મેગ્નેશિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ રેહાના જજમેન્ટ સુહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ રેહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ? 158 154 150 162 158 154 150 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો ? 2012 2013 2011 2010 2012 2013 2011 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? 110 116 આપેલ પૈકી કોઈ નહીં 114 110 116 આપેલ પૈકી કોઈ નહીં 114 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 2, 3, 4 4 ઉપરોક્ત તમામ રીટ છે. 1, 2, 3, 4 2, 3, 4 4 ઉપરોક્ત તમામ રીટ છે. 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP