Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ? શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ? શ્રી રમણ મહર્ષિ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ વિનોબા ભાવે શ્રી રમણ મહર્ષિ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની પ્રતિમા કેટલી ઊંચી છે ? 192 મીટર 182 મીટર 162 મીટર 172 મીટર 192 મીટર 182 મીટર 162 મીટર 172 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? S R T Q S R T Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? લીડ મરક્યુરી મેગ્નેશિયમ સોડિયમ લીડ મરક્યુરી મેગ્નેશિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.5, 6, 10, 19, 35, ? 60 78 64 49 60 78 64 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP