Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

47 ડિગ્રી સેલ્શિયસ
37 ડિગ્રી સેલ્શિયસ
27 ડિગ્રી સેલ્ફિલ્શયસ
57 ડિગ્રી સેલ્શિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?

દાદા – પૌત્ર
પિતા – પુત્ર
સસરા - જમાઈ
કાકા – ભત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP