કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ગુરૂ ગ્રંથ સાહિબની નકલો / સ્વરૂપ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. સ્વરૂપ એ ગુરુ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે. જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે. 2. દરેક બીરમાં 1430 પાના હોય છે. જેને અંગ કહેવામાં આવે છે. 3. શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે. 4. ઈ.સ. 1708માં ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ‘વૃધ્ધો માટે જીવન ગુણવત્તા' નામનો એક સૂચકાંક બહાર પાડ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ? 1. આ સૂચકાંક ‘પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. 2. આ રિપોર્ટ ભારતીય રાજ્યોમાં વૃધ્ધત્વની પ્રાદેશિક પેર્ટનને ઓળખે છે. તેમજ દેશમાં વૃધ્ધત્વની એકંદર સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. 3. આ ઈન્ડેક્સ મુજબ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ અનુક્રમે વૃધ્ધ અને પ્રમાણમાં વૃધ્ધ રાજ્યોમાં ટોચના સ્કોરિંગ પ્રદેશો છે. 4. આ ઈન્ડેક્સમાં સૌથી છેલ્લા ક્રમે મહારાષ્ટ્ર છે.