Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

સુનિતા વિલીયમ્સ
યુરી ગાગરીન
નીલ આર્મસ્ટ્રોંગ
કલ્પના ચાવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે.

લૂંટ
ધાડ
ચોરી
છેતરપિંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

P અને Q - બંને ખોટા છે.
P અને Q - બંને સાચા છે.
ફક્ત Q સાચું છે.
ફક્ત P સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP