Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલા ચારી
જવાહરલાલ નહેરૂ
ડો. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવિન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC - 498-ક મુજબ ત્રાસ એટલે

ફકત શારીરિક ત્રાસ
પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફકત માનસિક ત્રાસ
પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.
ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતીય ફોજદારી ધારો એટલે

ઇન્ડિયન પ્રોસિજર કોડ
ઇન્ડિયન પીનલ કોડ
ઇન્ડિયન પોલીસ કોડ
ક્રિમીનલ પ્રોસિજર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP