Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ? જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અમેરિકાના પ્રેસિડેન્ટ ચીનના પ્રેસિડેન્ટ આપેલ પૈકી કોઈ નહીં જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અમેરિકાના પ્રેસિડેન્ટ ચીનના પ્રેસિડેન્ટ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ? નાઇટ્રોજન કાર્બન ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ નિયોજન નાઇટ્રોજન કાર્બન ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ નિયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વાકય સાચું છે ?(P) લખાણ એ દસ્તાવેજ છે.(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત P સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત P સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. ચામુંડરાજ દુર્લભરાજ કુમારપાળ કર્ણદેવ ચામુંડરાજ દુર્લભરાજ કુમારપાળ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP