Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતનું કયું નવું રાજય - ૨૦૧૪ માં બન્યું ? ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 9% 7% 8% 10% 9% 7% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 50 રૂ. 20 વિના મૂલ્યે રૂ. 100 રૂ. 50 રૂ. 20 વિના મૂલ્યે રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ? ધોળાવીરા લોથલ વલભી હડપ્પા ધોળાવીરા લોથલ વલભી હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મીણબત્તી - મીણ તો કાગળ ___ ? પસ્તી ચોપડી વૃક્ષ લખવું પસ્તી ચોપડી વૃક્ષ લખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? મથુરા ભાવનગર રાજકોટ પોરબંદર મથુરા ભાવનગર રાજકોટ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP