ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ? ચીમનભાઈ પટેલ ડૉ. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ડૉ. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? દ્વારકા સોમનાથ મોઢેરા પાટણ દ્વારકા સોમનાથ મોઢેરા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મરાઠા મુઘલ બ્રિટીશ સલ્તનત મરાઠા મુઘલ બ્રિટીશ સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1986 1992 1994 1982 1986 1992 1994 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? ડાકોર સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ડાકોર સોમનાથ મૂળ દ્વારકા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? રાજુલા અમરેલી ખાંભા કુકાવાવ રાજુલા અમરેલી ખાંભા કુકાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP