Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા યુરી ગાગરીન સુનિતા વિલીયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા યુરી ગાગરીન સુનિતા વિલીયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીએ કયારે “ દાંડીકૂચ “ કરી ? ઇ.સ.1932 ઇ.સ.1928 ઇ.સ.1930 ઇ.સ.1935 ઇ.સ.1932 ઇ.સ.1928 ઇ.સ.1930 ઇ.સ.1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 6 7 4 5 6 7 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP