Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે ? રોમ ન્યુયોર્ક પેરીસ લંડન રોમ ન્યુયોર્ક પેરીસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ? ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઇ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઇ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 49 28 21 55 49 28 21 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન એલ્યુમિનિયમ પિત્તળ નિકલ ટંગસ્ટન એલ્યુમિનિયમ પિત્તળ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ? આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી ?(1)શ્રીનગર(2)પઠાણકોટ(3)કારગિલ(4)લેહ 2, 3, 4 માત્ર 4 1, 2 માત્ર 2 2, 3, 4 માત્ર 4 1, 2 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP