ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?

મોહેં-જો-દડો
દેશળપર
લોથલ
હડપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?

ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ?

સ્કિનર અને ફાઈવીએ
મિસ સુસાન બ્રાઉન
સી.એચ. થોમ્પસન
વિલિયમ ક્લાર્કસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ?

ઝંડા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન
નવનિર્માણ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

વિક્રમાદિત્ય - II
મીહિરભોજ નાગભટ્ટ - II
નાગભટ્ટ - II
નાગભટ્ટ -I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP