Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? લંડન વોશીંગટન ડીસી ન્યુયોર્ક કેલિફોર્નિયા લંડન વોશીંગટન ડીસી ન્યુયોર્ક કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ? 29 વર્ષ 35 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 29 વર્ષ 35 વર્ષ 32 વર્ષ 26 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?(P) સોમનાથ મંદિર(Q) સાપુતારા ગીરીમથક(R) ઘોલાવીરાના અવશેષો(S) લોથલ બંદરના અવશેષો(1) ડાંગ જિલ્લો(2) જુનાગઢ જિલ્લો(3) કચ્છ જિલ્લો(4) અમદાવાદ જિલ્લો P-2, Q-1, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-1, R-3, S-4 P-1, Q-2, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ટેલીફોનનો શોધક કોણ હતો ? લુઈ પાશ્વર ગ્રેહામ બેલ મેડમ કયુરી થોમસ આલ્વા એડિસન લુઈ પાશ્વર ગ્રેહામ બેલ મેડમ કયુરી થોમસ આલ્વા એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ? મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 110 130 140 120 110 130 140 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP