Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) હૃદય કયા તંત્રનો ભાગ છે ? ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર પ્રજનન તંત્ર શ્વસન તંત્ર ઉત્સર્ગ તંત્ર રૂધિરાભિસરણ તંત્ર પ્રજનન તંત્ર શ્વસન તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રતાંધળાપણુ અટકાવવા દર્દીને કયું વિટામીન આપવું જોઈએ ? B D A C B D A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 120 110 130 140 120 110 130 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ? 422.40 રૂ. 434.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. 422.40 રૂ. 434.40 રૂ. 424.60 રૂ. 430.40 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ? 1. ચંદ્રગુપ્ત પહેલો2. ચંદ્રગુપ્ત મોર્ય3. અશોક4. અકબર 1, 3, 2, 4 1, 2, 3, 4 2, 3, 1, 4 1 ,2, 4, 3 1, 3, 2, 4 1, 2, 3, 4 2, 3, 1, 4 1 ,2, 4, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 160 169 40 39 160 169 40 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP