Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 આઇ.પી.સી. કલમ 154 ગુજરાત પોલસી એકટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 આઇ.પી.સી. કલમ 154 ગુજરાત પોલસી એકટ કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી ? ચંપારણ સાબરમતી કરમસદ વર્ધા ચંપારણ સાબરમતી કરમસદ વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? નિકલ એલ્યુમિનિયમ પિત્તળ ટંગસ્ટન નિકલ એલ્યુમિનિયમ પિત્તળ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? રાજ્યસભા લોકસભા વિધાનસભા વિધાન પરિષદ રાજ્યસભા લોકસભા વિધાનસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડીયન એરેસ્ટ એકટ ઇન્ડીયન એવીડન્સ એકટ આઇ.પી.સી. સી.આર.પી.સી. ઇન્ડીયન એરેસ્ટ એકટ ઇન્ડીયન એવીડન્સ એકટ આઇ.પી.સી. સી.આર.પી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.સ્થળ(P) અમૃતસર(Q)ગુડગાંવ(R) ભોપાલ(S) પૂણેરાજ્ય 1. હરિયાણા2. પંજાબ3. મહારાષ્ટ્ર4. મધ્યપ્રદેશ P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP