ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? સોમનાથ પાટણ મોઢેરા દ્વારકા સોમનાથ પાટણ મોઢેરા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ કૈલાશનાથન પ્રવીણ લહેરી ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ કૈલાશનાથન પ્રવીણ લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો. 1. બોરસદ સત્યાગ્રહ 2. ખેડા સત્યાગ્રહ3. ધરાસણા સત્યાગ્રહ 4. બારડોલી સત્યાગ્રહ 4,1,3,2 2,1,4,3 3,4,2,1 2,3,4,1 4,1,3,2 2,1,4,3 3,4,2,1 2,3,4,1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? વડનગર ખંભાત ભૂજ સિદ્ધપુર વડનગર ખંભાત ભૂજ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ શ્વેનાગમ આગમ ત્રિપિટક દિગંબરાગમ શ્વેનાગમ આગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP