ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ? નાગભટ્ટ પ્રથમ ગોવિંદરાજ વસ્તુપાળ કુમારપાળ નાગભટ્ટ પ્રથમ ગોવિંદરાજ વસ્તુપાળ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? જાફરાબાદ બાબરા લાઠી રાજુલા જાફરાબાદ બાબરા લાઠી રાજુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1877 1868 1873 1879 1877 1868 1873 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? જામનગર મોરબી રાજકોટ ભાવનગર જામનગર મોરબી રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ડીસા અબડાસા સાયલા ઊંઝા ડીસા અબડાસા સાયલા ઊંઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? ડભોઇ સોમનાથ ગિરનાર સુરત ડભોઇ સોમનાથ ગિરનાર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP