ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? હળવદ સિદ્ધપુર બહુચરાજી અંબાજી હળવદ સિદ્ધપુર બહુચરાજી અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ? મણીનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર આંબાવાડી મણીનગર સિવિલ હોસ્પિટલ ભદ્ર આંબાવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ? સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ સોલંકી કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ? ઉત્તરસંડા કરાડી રાસ પેટલી ઉત્તરસંડા કરાડી રાસ પેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? પેરીપ્લસ હ્યુએનસાંગ કોપોલો અલબરૂની પેરીપ્લસ હ્યુએનસાંગ કોપોલો અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? આર્કિયન પ્રી કેમ્બ્રિયન પોલિયોઝોઈક ટ્રાયાસિક આર્કિયન પ્રી કેમ્બ્રિયન પોલિયોઝોઈક ટ્રાયાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP