ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડાકોરનું રણછોડરાય મંદિર કયા કાળનું છે ? સલ્તનત વાઘેલા મૈત્રક મરાઠા સલ્તનત વાઘેલા મૈત્રક મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? મહાજન ભરત આરી ભરત કાઠી ભરત કણબી ભરત મહાજન ભરત આરી ભરત કાઠી ભરત કણબી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? અહમદશાહ મહંમદ બેગડા બહાદુરશાહ મુઝફ્ફર -II અહમદશાહ મહંમદ બેગડા બહાદુરશાહ મુઝફ્ફર -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 2 1,3,4 1,2,3 1,2,3,4 2 1,3,4 1,2,3 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP