ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

કરૂરા (બનાસકાંઠા)
નગરા (ખંભાત)
કાંબળી (પાટણ)
રમોસ (અરવલ્લી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

અકબર
તૈમુર
ચંગીઝખાન
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?

ગિયાસુદ્દીન મહંમદશાહ
નસીરુદ્દીન
કુતુબુદ્દીન એહમદશાહ
મુઝફ્ફરશાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

રૂપસિંહ અને જોગીયા ભગત
તીરૂતસિંહ અને બૅમનાયક
જટરા ભગત
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

અસફખાન
ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
નીઝામુદ્દીન અહમદ
મુનીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP