ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? કરનાળી અમદાવાદ વડોદરા સુરત કરનાળી અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સિદ્ધપુર સાંતલપુર હારિજ લકખારામ સિદ્ધપુર સાંતલપુર હારિજ લકખારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ? કાલીબંગન મોહેંજો દરો લોથલ હડપ્પા કાલીબંગન મોહેંજો દરો લોથલ હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ? મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શર્યાતિની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા ? જમદગ્નિઋષિ ચ્યવન ઋષિ વશિષ્ઠ ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિઋષિ ચ્યવન ઋષિ વશિષ્ઠ ઋષિ ગૌતમ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP