ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ સાત ચાર છ પાંચ સાત ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? દુલેરાય કારાણી સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ધૂમકેતુ પેટલીકર પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ધૂમકેતુ પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP