ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ? 1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી. 2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. 3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.