ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. જુનાગઢ કચ્છ બનાસકાંઠા વડોદરા જુનાગઢ કચ્છ બનાસકાંઠા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ____ વિસ્તારમાં આવેલું છે. જુનાગઢ અંબાજી પંચમહાલ વડોદરા જુનાગઢ અંબાજી પંચમહાલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ? ઉપરના તમામ નૌતિટોકરી આંબાડુંગર ડુંગર ગામ ઉપરના તમામ નૌતિટોકરી આંબાડુંગર ડુંગર ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? અમૂલ સુમુલ દૂધસાગર બનાસ અમૂલ સુમુલ દૂધસાગર બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP