ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) દહેજ મૃત્યુના કિસ્સામાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? કલમ 304-એ કલમ 304-બી કલમ 302 કલમ 337 કલમ 304-એ કલમ 304-બી કલમ 302 કલમ 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ? પ્રકરણ 8 પ્રકરણ 4 પ્રકરણ 2 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 4 પ્રકરણ 2 પ્રકરણ 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડ 1860 ક્યારે ઘડવામાં આવ્યો ? 21/5/1860 1/10/1860 16/10 /1860 12/7/1860 21/5/1860 1/10/1860 16/10 /1860 12/7/1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ? કલમ 40 કલમ 50 કલમ 44 કલમ 48 કલમ 40 કલમ 50 કલમ 44 કલમ 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સરકારી નોકરીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવેલી છે ? કલમ - 14 કલમ -23 કલમ - 16 કલમ -12 કલમ - 14 કલમ -23 કલમ - 16 કલમ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ ભારતીય સિક્કો બનાવટી છે તેમ જાણ હોવા છતાં તેને પોતાની પાસે રાખવો તે IPC ની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 143 કલમ 243 કલમ 140 કલમ 24O કલમ 143 કલમ 243 કલમ 140 કલમ 24O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP