કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ?

વડોદરા
મહિસાગર
બનાસકાંઠા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાચીન બૌદ્ધ સ્થળ કાનાગનહલ્લી ક્યા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
કર્ણાટક
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP