કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ક્યા રાજ્યમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતિ અધિકાર દિવસ મનાવાશે ? તમિલનાડુ મધ્યપ્રદેશ ગોવા આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્યપ્રદેશ ગોવા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વનો સૌથી મોટો ઉપભોકતા દેશ ક્યો છે ? ભારત અમેરિકા ચીન રશિયા ભારત અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) AUKUSમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? દક્ષિણ આફ્રિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા અમેરિકા દક્ષિણ આફ્રિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? જયશંકર ઉપાધ્યાય વિજયકુમાર મિશ્રા રવિકુમાર શર્મા અજયકુમાર સૂદ જયશંકર ઉપાધ્યાય વિજયકુમાર મિશ્રા રવિકુમાર શર્મા અજયકુમાર સૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી કરી ? નીતિ આયોગ CSIR ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ CSIR ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મૈસુર કોચી વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મૈસુર કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP