કુલ - જીતનાર = હારનાર 100% - 60% = 40% 24000 × 40/100 = 9600 સમજણ કુલ મત 24000 છે. તો હારનારને 24000 ના 40% મત મળે
ટકાવારી (Percentage)
એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.