GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરીફ એન્ડ ટ્રેડના સ્થાને કઈ સંસ્થાની રચના થઈ છે ?

પુનઃનિર્માણ અને વિકાસ માટેની વિશ્વ બેંક
મલ્ટી લેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ
જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ
વિશ્વ વેપાર સંગઠન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ?

કરવેરા
આપેલ પૈકી કોઈ નહીં
ખાધ પુરવણી
જાહેર દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એવી પરિસ્થિતિ કે જયાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ___ છે.

પૂર્ણ હરીફાઈ
ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ
ઈજારાયુક્ત હરીફાઈ
સમતૂટ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a)સ્કેનીંગ ટનલીંગ માઇક્રોસ્કોપ (STM) ના શોધક(1)ન્યુલેન્ડ
(b)તત્વમાં પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અંગે અષ્ટકનો નિયમ આપનાર(2)લૉરી-બ્રોન્સ્ટેડ
(c)ઉપાર્જિત લક્ષણોનાં વારસાનો સિદ્ધાંત(3)જર્નબિનિંગ અને હેન્રીક રોર
(d)પ્રોટોન ટ્રાન્સફર થીયરી(4)જેન બેપ્ટિસ્ટ લેમાર્ક

d-3, b-4, a-1, c-2
b-3, c-1, a-4, d-2
a-4, d-2, b-1, c-3
c-4, a-3, d-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP