ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? પ્રણામી વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી પ્રણામી વેદાંતી શ્રેય:સાધક વર્ગ આર્યસમાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? મલયગિરિસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી અભયદેવસૂરી મલયગિરિસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી અભયદેવસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 1,3,4,2 2,1,4,3 4,3,1,2 1,4,3,2 1,3,4,2 2,1,4,3 4,3,1,2 1,4,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યા આવેલી છે ? હજીરા માંડવી અંકલેશ્વર વાપી હજીરા માંડવી અંકલેશ્વર વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીના મંદિરો કયાં આવેલા છે ? બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP