GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે. બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ચંદ્રયાન-2 મિશનનું અવકાશમાં પ્રક્ષેપણમાં નીચેના પૈકી કયા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો ? આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL SLV-3 GSLVMK-III આપેલ પૈકી કોઈ નહીં PSLV-XL SLV-3 GSLVMK-III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 1 જાન્યુઆરી, 1996 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી, 1997 ના રોજ કયો વાર હશે ? શુક્રવાર રવિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર રવિવાર બુધવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નદીને સૌથી મોટો જળક્ષેત્ર (તટ) (Basin) વિસ્તાર છે ? મહાનદી નર્મદા કાવેરી તાપી મહાનદી નર્મદા કાવેરી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય ન્યાય સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય ન્યાય સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા દેશ એ ભારતને છ P-8I Patrol એરક્રાફ્ટ વેચવા માટેની મંજૂરી આપેલ છે ? રશિયા ફાન્સ ઈઝરાઈલ USA રશિયા ફાન્સ ઈઝરાઈલ USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP